Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

કલા ક્ષેત્રે ઉભરતી યુવા પ્રતિભા દીપ સુશીલભાઇ ત્રિવેદીનો જન્‍મદિન

રાજકોટ : જાણીતા પત્રકાર સુશિલ ત્રિવેદીના પુત્ર દિપ ત્રિવેદીનો આજે જન્‍મ દિવસ છે તેમણે ૧૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્‍યારે દિપ ત્રિવેદીને તેના મિત્ર સર્કલ તેમજ આર્ટિસ્‍ટ અને સગા-સંબંધીઓ તરફથી જન્‍મદિવસની શુભેચ્‍છાઓ વરસી રહી છ.ે

હાલ દિપ ત્રિવેદી ક્રિએટીવ આર્ટિસ્‍ટ તરીકે પોતાની પાંગરતી યુવાપેઢીની સાથે કદમ મિલાવી રહ્યા છે. મોડેલિંગ, મ્‍યુઝિક ક્ષેત્રે અનોખો ઉત્‍સાહ ધરાવે છ.ે નાની-મોટી કોમેડી સિરિયલમાં  પણ ભૂમિકા ભજવી છે. ભુરાભાઇ તરીકે જાણીતા બનેલા રવિ ગૌસ્‍વામી સાથે અભિનયના ઓજસ પાથર્યા છે સંપર્ક નં. ૯૯૦૯૯ ૭૩૦૭ર રાજકોટ

(3:26 pm IST)