Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

યુવા પત્રકાર નિખીલ ભોજાણીનો જન્‍મદિવસ

પડધરીઃ યુવા પત્રકાર નિખીલ ભોજાણીનો આજે જન્‍મદિવસ છે. લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. તેઓને રાજકીય, સામાજિક આગેવાનો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, મિત્રો, કુટુંબીજનો દ્વારા જન્‍મદિવસની શુભેચ્‍છાઓ વરસી રહી છે. મો.૯૯૯૮૬ ૮૦૫૦૩ / મો.૯૬૬૪૬ ૪૩૦૪૫.

(4:47 pm IST)