Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

જુનાગઢના તેજ ભેટારીયાનો જન્‍મદિવસ

જુનાગઢ તા.ર૦ : જુનાગઢ આહિર સમાજના અગ્રણી અને જીલ્લા ભાજપના ઉપપ્રમુખ નારણભાઇ ભેટારીયાના પૌત્ર તેજકુમાર જગદીશભાઇ ભેટારીયાનો આજે જન્‍મદિવસ છે. ત્‍યારે વડીલો અને શુભેચ્‍છકો મો.નં.૯૮રપ૭ પ૧૭૦પ ઉપર આશિર્વાદ પાઠવી રહયા છે.

(1:39 pm IST)