Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

એમ.જે. ઠક્કર ઝીંદાબાદ...વિકાસ કમિશનરનો જન્મદિન

રાજકોટઃ રાજ્યના વિકાસ કમિશનર શ્રી મૂકેશ જે. ઠક્કરનો જન્મ ૧૯૬૧ના વર્ષની ૪ ફેબ્રુઆરીએ થયેલ. તેમણે આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યા છે. મૂળ મહારાષ્ટ્રના વતની અને ૨૦૦૪ની બેંચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે.  તેણે અગાઉ અધિક ગ્રામ  વિકાસ કમિશનર સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં.: ૦૭૯-૨૩૨૫૪૦૬૮

મો. : ૯૯૭૮૪ ૦૫૮૮૪ ગાંધીનગર

 

(11:40 am IST)