Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

એડવોકેટ-નોટરી બીપીનચંદ્ર ગાંધીનો જન્મદિનઃ ૬૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ર૦ : જાણીતા એડવોકેટ અને નોટરી બીપીનચંદ્ર બી. ગાંધી આજરોજ પોતાના જીવનના ૬૬ વર્ષ પૂર્ણ કરી ૬૭માં વર્ષમાં પ્રવેશ કરે છે.

જુના જનસંઘના રાજકોટના કાર્યકર્તા તથા શહેર ભાજપ કારોબારી સભ્ય તથા નોટરી એસો.ગુજરાત કારોબારી સભ્ય બીપીનચંદ્ર ગાંધીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા-પૂર્વ કૃષી મંત્રી ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવિંદ રૈયાણી, ભાજપ પ્રમુખ કમલશેભાઇ મીરાણી, મહામંત્રી જીતુભાઇ કોઠારી, દેવાંગ માંકડ, અતુલ રાઠોડ, મેયર બીનાબેન આચાર્ય, સ્ટે. કમીટી ચેરમેન ઉદય કાનગડ તેમજ જૈન અગ્રણી ચંદ્રકાન્તભાઇ શેઠ, જીતુભાઇ દેસાઇ, ઇશ્વરભાઇ દોશી, હરેશભાઇ વોરા, ડોલરભાઇ કોઠારી જૈન પત્રકાર મનોજભાઇ ડેલીવાળા, રાજકોટ, બાર પ્રમુખ બકુલભાઇ રાજાણી-સેક્રેટરી જીગ્નેશ જોષી, જાણીતા વકીલ અભયભાઇ ભારદ્વાજ, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દીલીપભાઇ પટેલ, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત કો.ઓપ્ટર મેમ્બર હીતેષભાઇ દવે, જયદેવ શુકલ, અનિલ દેસાઇ, પીયુષભાઇ શાહ, કમલેશ શાહ, જાણીતા બીલ્ડર સંવેદના હાઇટસના રાજેશભાઇ દફતરી, ઓનેસ્ટ રેસ્ટોરના મહીપતસિંહજી ચુડાસમાં બીલ્ડર નવિનભાઇ કાનગડ, રાજેશ મહેતા, યોગેશ ઉદાણી, અી.પી.પી.રાજુલા દીવ્યેશ ગાંધી, અતુલ મહેતા, અતુલ પંડયા, રેખાબેન તુવાર, રાકેશ, નીલેશ અગ્રાવત, કિશન ગાંધી,અભિષેક મહેતા, ક્રીમીનલ બારના જે.એફ.રાણા, હિતેન્દ્રસિંહ જાડેજા, તુષાર બસલાણી, રાજકુમાર હેરમા, મહિલા બાર, રેખાબેન લીંબાસીયા, સ્મીતાબેન અત્રી, રમાબેન ગુપ્તા, મહેશ્વરીબેન ચૌહાણ, જસ્મીન બેલીમ, ભારતીબેન વ્યાસ મો.૯૪ર૬૪ ૪૪૦૧૯ ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસાવ્યો છે.

(3:55 pm IST)