Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

રાજકોટના એક સમયના જિલ્લા પુરવઠા અધિકારી

અમદાવાદના ડે. મ્યુ. કમિશનર રાજેષ મહેતાનો જન્મદિન

રાજકોટ : અમદાવાદ મહાનગરપાલિકાના નાયબ કમિશનર શ્રી રાજેષ કે. મહેતાનો જન્મ ૧૯૬પના વર્ષની ર૦ માર્ચે થયેલ. આજે પંચાવનમાં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ મૂળ મુંબઇના વતની અને અધિક કલેકટર કક્ષાના અધિકારી છે. વિજ્ઞાન ક્ષેત્રે અનુસ્નાતક છે. અગાઉ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી, મેટ્રોલીંક રેલ પ્રોજેકટમાં અધિક કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-રપ૩પ૩૦૪ર,

મો. ૯૮રપર પ૭૬૭૭, અમદાવાદ

(11:34 am IST)