Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

જયંતીભાઇનો જન્મદિન : ૭૦માં પ્રવેશના વાગ્યા રૂડા ઢોલ

રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રીનો હેપ્પી બર્થ ડે

રાજકોટ : ગોંડલ માર્કેટયાર્ડના ભૂતપૂર્વ ચેરમેન અને જાણીતા સહકારી અગ્રણી શ્રી જયંતીભાઇ ઢોલ આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. તેમનો જન્મ ૧૯પ૦ના વર્ષની ૧૯ માર્ચે થયેલ. આજે પ્રગતિશીલ જીવનના ૭૦માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી છે. વિવિધ ક્ષેત્રે તેમનું નોંધપાત્ર યોગદાન છે.

મો. ૯૭ર૭૭ ૧૧૬૭૪, ગોંડલ

 

(11:35 am IST)