Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર વર્ષાબેન રાણપરાનો જન્મદિનઃ ૫૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર વર્ષાબેન રાણપરાનો આજે જન્મદિવસ છે. જીવનના ૫૬ વર્ષ પુર્ણ કરી ૫૭માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ટાઉન પ્લાનીંગ સમિતિના ચેરમેન તરીકે પણ જવાબદારી સંભાળ્યા બાદ હાલમાં સેનીટેશનના સભ્ય તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. ઝાલાવાડ સોની સમાજ મહીલા મંડળના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. વર્ષાબેનને મો.૯૮૯૮૩ ૬૯૧૬૧ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(3:12 pm IST)