Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો જન્મદિવસ

મોરબી,તા.૧૧: શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો આજે જન્મદિન છે.

તેઓ નોજન્મ ૧૧-૦૧-૧૯૪૧ ના રોજ થયો હતો.લાલજીભાઈએ જીવનના ૭૯ વર્ષ પૂર્ણ કરીનેઙ્ગ ૮૦ માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે તેઓ હાલ હિમસન ફિલ્મ નિર્માતા તરીકે છેલ્લા ૨૨ વર્ષથી કાર્યભાળ સાંભળી રહ્યા છે. તેમજ ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન ગુજરાતના પ્રમુખ, પર્યાવરણ સુરક્ષા સમિતિના પ્રમુખ અને હિમસન ફિલ્મ અભિયાન એકેડમીના ડાયરેકટર તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. ગીબ્શન મિડલ સ્કુલના પૂર્વ પ્રિન્સીપાલ તરીકે તો સેવા આપી ચુકયા છે ઉપરાંત મોરબીની સામાજિક, શૈક્ષણીકઙ્ગ સંસ્થા સાથે જોડાયેલા છે.આજે તેમના જન્મદિવસ નિમિતે પરિવારજનો, સ્નેહીજનો, અગ્રણીઓ અને મિત્રો તેમના પર શુભેચ્છાનો ધોધ તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૭ ૯૦૪૧૩ પર શુભેચ્છા વરસાવી રહ્યા છે.

(1:03 pm IST)