Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

સુરત ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીને હેપ્પી બર્થ ડે

રાજકોટ તા. ૮ : સુરતના મજુરા મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી હર્ષ આર.સંઘવીનો જન્મ તા. ૮ જાન્યુઆરી ૧૯૮પ ના દિવસે થયેલ આજે ૩૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. હીરાની જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.જનસંપર્ક, સોશ્યલ મીડિયા પર સક્રીયતા વગેરેનો તેમને શોખ છ.ેમો. ૯૯રપર રરરરર

(11:39 am IST)