Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

બોટાદ જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાનો જન્મદિન

રાજકોટઃ બોટાદના જિલ્લા કલેકટર શ્રી વિશાલ ગુપ્તાનો જન્મ તા. ૭ જાન્યુઆરી ૧૯૮૯ના દિવસે થયેલ. આજે ૩૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.  તેઓ મૂળ રાજસ્થાનના  વતની અને ૨૦૧૨ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ અમરેલીમાં મદદનિશ કલેકટર, અરવલ્લીમાં જિલ્લા વિકાસ અધિકારી, નાણા વિભાગમાં બજેટ શાખાના નાયબ સચિવ ગાંધીનગર પ્રાદેશિક નગરપાલિકા  કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૮૪૯-૨૭૧૩૦૧

મો. ૯૯૭૮૪ ૦૫૯૩૧ બોટાદ

(11:28 am IST)