Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મધ્યાહ્ન ભોજન કમિશનર સતિષ પટેલનો જન્મદિન

રાજકોટના પૂર્વ પ્રાંત અધિકારી, જામનગરના પૂર્વ કમિશનર

રાજકોટ : ગુજરાતના મધ્યાહ્ન ભોજન કમિશનર શ્રી સતિષ એ.પટેલ (આઇ.એ.એસ.૨૦૦૫)નો જન્મ તા. ૨૦ જુલાઇ ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ૬૦ માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ ભૂતકાળમાં રાજકોટમાં પ્રાંત અધિકારી, તત્કાલીન કેબીનેટ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના અંગત સચિવ, આરોગ્ય વિભાગનમાં ચીફ પર્સોનલ ઓફીસર, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રાજયમાં યુવા સેવા સાંસ્કૃતિક કમિશનર, જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે.  મો. ૯૮૨૫૦ ૯૦૫૬૬ જામનગર

(11:33 am IST)