Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

મ્યુ. કોર્પોરેશનની સેક્રેટરી શાખાના કર્મચારી રાઘવજીભાઇ બાબરીયાનો જન્મદિવસ

રાજકોટ  : મ્યુ. કોર્પોરેશનમાં સેક્રેટરી શાખામાં ફરજ બજાવતા રાઘવજીભાઇ બેચરભાઇ બાબરીયાનો આજે તા.૭ ઓગષ્ટના જન્મ દિવસ છે. તેઓએ યશસ્વી જીવનના ૫૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેમના આજે જન્મ દિવસે રાજકીય,મીત્રો,શુભેચ્છકો, પરીવારજનો દ્વારા મો.નં. ૯૭૨૩૩ ૧૯૪૧૨) પર શુભેચ્છા વર્ષા વરસી રહી છે.

(3:59 pm IST)
  • મમતાના ગઢમાં વધુ એક ગાબડું : તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સોવન ચેટરજી ભાજપમાં જોડાઈ ગયા access_time 11:54 pm IST

  • પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા સમિતિઓને આવકવેરા વિભાગે નોટિસો ફટકારી ;તૃણમૂલ કોંગ્રેસે ધરણા શરુ કર્યા ;દુર્ગા પૂજા સમિતિઓને નોટિસ મોકલવાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા મધ્ય કોલકાતામાં આઠ કલાકના ધરણા access_time 1:10 am IST

  • ગૃહ ખાતાએ જાહેર કર્યું છે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્સન એક્ટ (સુધારેલ) ૨૦૧૯ આજથી અમલી બની ગયેલ છે access_time 11:56 pm IST