Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ધોરાજી યુવા ભાજપ અગ્રણી કૌશીકભાઇ વાગડિયાનો જન્મદિન

ધોરાજી તા.૬: યુવા ભાજપ અગ્રણી કૌશીકભાઇ વાગડીયાનો જન્મદિને આજે મીત્ર મંડળ સહીત વૃક્ષારોપણ કરીને જન્મદીવસની ઉજવણી કરાશે મીત્ર મંડળ સહિતે તેમના મો.૯૨૬૫૫ ૦૯૨૦૦ ઉપર જન્મદિનની શુભેચ્છા પાઠવી રહેલ છે.

(11:39 am IST)