Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

અબ તક છપ્પન... આસી. સબ ઇન્સ. જે. પી. મહેતાનો આજ જન્મદિવસ

રાજકોટ તા. ૫: શહેર પોલીસમાં જેપીના હુલામાણા નામથી જાણીતા અને હાલમાં અસીપી કચેરીમાં ફરજ બજાવતાં આસી. સબ ઇન્સ. જગદીશભાઇ પરષોત્તમભાઇ મહેતાનો આજે જન્મદિવસ છે. મિલનસાર સ્વભાવના જેપી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિમાં પણ અગ્રણી તરીકે સેવા બજાવે છે. યશસ્વી જીવનના ૫૬ વર્ષ પુરા કરી તેમણે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મિત્રો-શુભેચ્છકો-અધિકારીઓ, સાથી કર્મચારીઓ જેપીને (૯૯૦૯૪ ૦૦૭૪૭) ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:06 pm IST)