Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ઉપલટાના પીઠળ ગ્રુપના દિપકભાઇ સુવાનો ૩૯મો જન્મદિન

ઉપલેટા તા.૩: સેવાભાવી પીઠળકૃપા યુવા ગ્રુપના સભ્ય અને જીલ્લા ભાજપના આગેવાન દિપકભાઇ સુવા પોતાના જીવનના ૩૮ વર્ષ પુરા કરી ૩૯ વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. જન્મદિવસે તેમના મો.૯૮૨૫૮ ૫૩૪૩૯ ઉપર મિત્રો શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવી રહેલ છે.

(11:33 am IST)