-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Saturday, 23rd March 2024
કારડીયા રાજપૂત સમાજના કુલદીપસિંહ ભટ્ટીનો જન્મદિવસ
રાજકોટ : કારડીયા રાજપૂત સમાજ, મવડી ચોકડી, ઉત્કૃષ્ટ સમિતિના ઉપપ્રમુખ, કુલદીપસિંહ ડી. ભટ્ટી, આજે જન્મદિવસ છે, તેઓ ચરખડી યુથ કલ્ચર ફાઉન્ડેશન, રાજકોટના મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમના જન્મદિવસે કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અરૂણભાઇ સોલંકી, બહાદુરસિંહ ગોહેલ, વજુભાઇ પરમારે મો. નં. ૯૮રપ૮ ર૭૯ર૮ પર શુભેચ્છા પાઠવી છે.
(3:48 pm IST)