Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

કૃષિ વિભાગના ઉપસચિવ ડી.પી. મોદીનો જન્મદિન

રાજકોટ : રાજયના કૃષિ વિભાગમાં  ઉપસચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી ડી.પી. મોદીનો જન્મ તા. ૧૩ ફેબ્રુઆરી ૧૯૬૮ના રોજ થયેલ. આજે ત્રેપનમાં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ અગાઉ જસ્ટીસ એ.એલ. દવે પંચમાં ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૮રપ૮ ૪૮૯૮પ ગાંધીનગર.

(4:01 pm IST)