Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ભાવેશ વિસરીયાનો આજે જન્મદિવસ

રાજકોટ, તા. ૧૧: રાજકોટ જિલ્લામાં ન્યુઝચેનલ રાષ્ટ્રીય હિન્દી ન્યુઝ ચેનલમાં પત્રકાર તરીકે ફરજ નિભાવતા ભાવેશભાઇ ગાંગજીભાઇ વિસરીયાનો જન્મદિવસ છે. છેલ્લા ૧૧ વર્ષથી તેઓ રાજકોટ જિલ્લામાં પત્રકાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમજ કચ્છી મહેશ્વરી રાજકોટમાં મહેશ્વરી  યુવા સંગઠનમાં પ્રમુખ તરીકે કાર્યરત છે. ભાવેશભાઇ જીવનના ૨૮ વર્ષ પૂર્ણ કરી ૨૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોય તેઓ ને મો. ૯૭૧૪૫૫૭૬૬૭ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:41 am IST)