Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

જામજોધપુર શહેર કોંગ્રેસના મહામંત્રી જસમીનભાઇ રામોલીયાનો જન્મદિવસ

જામજોધપુર, તા., ૧૩: શહેરના કોંગ્રેસના મહામંત્રી જસમીનભાઇ (ગુરૂ) ભીખલાલ રામોલીયાનો આજે જન્મદિવસ છે.તેમના જન્મદિવસ નિમિતે તેમને સગા સંબંધીઓ તથા મિત્રવર્તુળ દ્વારા તેમના મો.૯૯રપ૮ પ૮ર૭૩  પર શુભેચ્છાઓ મળી રહી છે.

(11:43 am IST)
  • ભાજપને હરાવવા ડાબેરી મોરચા તથા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની મમતા દીદીની ઓફરનો ફિયાસ્કો : બંને પાર્ટીએ ઓફર નકારી કાઢી : કોંગ્રેસે ગઠબંધન કરવાને બદલે ટીએમસી પાર્ટીનું કોંગ્રેસમાં મર્જર કરી દેવાની સલાહ આપી : ભાજપને એકલા હાથે હરાવી શકવાની ત્રેવડ નહીં હોવાની ભાજપ આગેવાનોની ટકોર access_time 1:30 pm IST

  • દિલ્હીના ભાજપ સાંસદ હંસરાજ હંસ વિરુદ્ધ કોર્ટ કેસ : ચૂંટણી સમયે કરેલી એફિડેવિટમાં પોતાના શિક્ષણ અને બાકી ટેક્સ અંગે ખોટો માહિતી આપી : કોંગ્રેસના પરાજિત ઉમેદવાર રાજેશ લીલોઠીયાનો આક્ષેપ : 18 જાન્યુઆરીના રોજ સુનાવણી access_time 1:50 pm IST

  • સીબીઆઈના ઓફિસરો ઉપર ખુદ CBI તૂટી પડી : સીબીઆઈ ઓફિસરો ઉપર સંખ્યાબંધ જગ્યાએ સીબીઆઈએ ખુદે દરોડા પાડયાના અહેવાલ મળી રહ્યા છે. ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ વિગતો સત્તાવાર મેળવાઈ રહી છે. access_time 4:19 pm IST