Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

લોધીકા તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઇ મોરડનો જન્મદિન

ખીરસરાઃ લોધીકા તાલુકાના ચાંદલી ગામના ખેડુત પુત્ર અને ચાંદલી ગામના સરપંચ ભાજપના યુવા નેતા તાલુકાના યુવા ભાજપ સંગઠનને મજબુત બનાવનાર લોધીકા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિપુલભાઇ મોરડનો આજે જન્મદિવસ છે તેમને ભાજપના અગ્રણીઓ તેમજ ભાજપ સંગઠનના પદાધિકારીઓ દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ છે. મો. ૮૨૦૦૬૩૩૧૭૩ ઉપર મળી રહી છે.

(11:39 am IST)
  • ભાજપને હરાવવા ડાબેરી મોરચા તથા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની મમતા દીદીની ઓફરનો ફિયાસ્કો : બંને પાર્ટીએ ઓફર નકારી કાઢી : કોંગ્રેસે ગઠબંધન કરવાને બદલે ટીએમસી પાર્ટીનું કોંગ્રેસમાં મર્જર કરી દેવાની સલાહ આપી : ભાજપને એકલા હાથે હરાવી શકવાની ત્રેવડ નહીં હોવાની ભાજપ આગેવાનોની ટકોર access_time 1:30 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 8537 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, 04,3 53 થઇ :એક્ટિવ કેસ 2,10,734 થયા: વધુ 9127 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,37,584 થયા :વધુ 124 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,688 થયો access_time 1:02 am IST

  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST