Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

યુવા ભાજપ અગ્રણી નાગજી રાદડીયાનો આજે જન્મદિન

રાજકોટ તા. ૪ : શહેર વોર્ડ નં. ૧૬ ના યુવા ભાજપ મહામંત્રી અને સૌરાષ્ટ્ર રાદડીયા પરિવારના કારોબારી સભ્ય નાગજીભાઇ રાદડીયાનો આજે જન્મ દિવસ છે. સમાજ સેવા અને લોકોપયોગી કાર્યોમાં હંમેશા આગળ રહેતા નાગજીભાઇ બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. આજે જન્મ દિવસે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૭૭૨૩૯ ૪૪૪૪૪ છે.

(2:35 pm IST)