Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

અમદાવાદના કોંગી ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો જન્મદિન

રાજકોટઃ મૂળ રાજસ્થાનના વતની અને વર્ષોથી અમદાવાદને કર્મભુમી બનાવનાર પ્રદેશ કોંગ્રેસના અગ્રણી શ્રી હિંમતસિંહ પટેલનો જન્મ તા.૧ર જુન ૧૯૬૧ના દિવસે થયેલ. આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અમદાવાદના બાપુનગર વિસ્તારના ધારાસભ્ય છે. ભુતકાળમાં ૪ વખત કોંગ્રેસના કોર્પોરેટર અઢી વર્ષ અમદાવાદના મેયર તરીકે રહી ચુકયા છે. પાર્ટીની પ્રદેશ કક્ષાની સંકલન સમીતીના સભ્ય છે. મો.૯૮રપ૦ ૧ર૦૩૪ અમદાવાદ.

(3:41 pm IST)
  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST

  • ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે સવારે 'વાયુ' વાવાઝોડા અંગે સમીક્ષા કરી દિશા નિર્દેશ આપ્યા હતા access_time 11:37 am IST

  • દીવમાં ૯ નંબરનું સિગ્નલ ઉતારી ૮ નંબરનું સિગ્નલ લગાવાયું: ૯ નંબરનું સિગ્નલ વાવાઝોડું આવવાની શકયતા દર્શાવે છેઃ ૮ નંબરનું સિગ્નલ ખુબ જોખમી ચેતવણી આપે છે access_time 3:47 pm IST