Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ગૌરક્ષા દળના ગુજરાત પ્રચારક સમિતિના હિરેન લહેરૂનો આજે જન્મદિવસ

રાજકોટઃ હેવ  વીથ હેપીનેશ તરફથી રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) ભારત રક્ષા મંચ અને નરેન્દ્ર મોદી વિચાર મંચના અને ગુજરાત પ્રમુખ (ગૌ રક્ષા દળ, ગુજરાત પ્રચારક સમિતિ) હિરેનભાઈ લહેરૂને આજે જન્મદિવસ છે. તેઓ ગૌ રક્ષા, હિન્દુત્વ અને ભારતીય સમુદાય માટે સતત કાર્યરત રહે છે. હેવ વિથ હેપીનેસ સંસ્થાના નિશ્ચલ જોષી, રાકેશ સીલુ, ધ્રુવ કુંડેલ, નૈમીષ કનૈયા, દિપાબેન કાચા, રક્ષાબેન જોષી, સિમાબેન અગ્રવાલ, પલ્વીબેન, દિપાબેન મલકાણ અને સમગ્ર ટીમ દ્વારા હિરેનભાઈને જન્મ દિવસની શુભેચ્છાઓ મળી રહી છે. (મો.૯૦૯૯૯ ૭૧૦૦૭)

(3:45 pm IST)
  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST

  • રાજકોટના રામનગરમાં તાલુકા પોલીસનો સપાટો :રામનગરના રામમંદિર ચોરામાં પાસેથી 27 જુગારીઓ ઝડપાયા :એકાદ લાખનો મુદામાલ જપ્ત કરાયો access_time 1:17 am IST