Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

જીલ્લા ભાજપ આઇ.ટી. સેલના ઇન્ચાર્જ હિરેન જોષીનો જન્મદિવસ

રાજકોટઃ તા.૪, રાજકોટ જીલ્લા ભાજપના આઇ.ટી. અને સોશ્યલ વિભાગના ઇન્ચાર્જ હિરેન જોષીનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૧ વર્ષ પૂર્ણ કરી ૩૨માં વર્ષમાં  પ્રવેશ  કરેલ છે. હાલ વિવિધ સેલના જીલ્લાના પ્રભારી, પૂર્વ જીલ્લા ભાજપ પ્રવકતા તથા જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહયા છે. તેઓ રીયલ  હ્યુમન ટ્રસ્ટના પ્રમુખ છે. તેઓએ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી ડી.કે. સખીયા, મહામંત્રીશ્રીઓ  ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો.ભરતભાઇ બોઘરા, તેમજ જીલ્લા ભાજપ પરિવાર તરફથી મો. ૮૫૧૧૩ ૩૧૧૧૧ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(3:24 pm IST)
  • મોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST

  • વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠે સિધુ ત્રાટકશે નહિ, અને પશ્ચિમ દિશામાં ફંટાય રહ્યું છે અનેઓમાન તરફ આગળ વધે છે, સોમનાથ થી 125 કીમી દૂરથી ફંટાય રહ્યું છે... ભારે પવન અને વરસાદ ચાલુ રહેશે access_time 8:41 am IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST