Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

વસતી ગણતરી નિયામક પ્રવીણ સોલંકીનો જન્મદિન

રાજકોટ તા. ૪ : ભારત સરકારમાં ડેપ્યુટેશન પર રહેલા ગુજરાતના આઇ.એ.એસ.કેડર (ર૦૩) ના અધિકારી શ્રી પ્રવીણ ખોડાભાઇ સોલંકીનો જન્મ તા.૪ જુન ૧૯૭૮ ના દિવસે થયેલ. આજે ૪રમાં વર્ષમાં પ્રવેશ કર્યોછે. તેઓ મૂળ અમદાવાદ જિલ્લાના વીરમગામ તાલુકાના વરમોર ગામના વતની છે. તેઓ અગાઉ ડાંગ અને ભાવનગરમાં જિલ્લા કલેકટર, દક્ષિણ ગુજરાત વીજ કંપની, સુરતમાં મેનેજીંગ ડીરેકટર વગેરે પદ પર રહી ચુકયા છે.

મો. ૯૬ર૪૭ ૪૪૮૮૭ ગાંધીનગર 

(1:27 pm IST)