Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

ખેડા જિલ્લા વિકાસ અધિકારી ડી.એન. મોદીનો જન્‍મદિન

રાજકોટ, જામનગર, જુનાગઢમાં યાદગાર ફરજ

રાજકોટ તા. ૩ : ખેડા જિલ્લા વિકાસ અધિકારી  શ્રી ડી.એન.મોદીનો જન્‍મ તા. ૩ જુન ૧૯૬૭ ના દિવસે થયેલ આજે ત્રેપનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ અમદાવાદ પંથકના વતની અને ર૦૦૭ ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. તેઓ અગાઉ ગાંધીનગર મ્‍યુનિસિપલ કમિશનર રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી જામનગર આર.એ.સી. જુનાગઢમાં ડે.ડી.ડી.ઓ. રાજયમાં મ્‍યુનિસિપલ ફાઇનાન્‍સ બોર્ડના સી.ઇ.ઓ.વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦ર૬૮-રપપ૭ર૬ર

મો.૯૯૭૮૪ ૦૬ર૩૭ નડીયાદ

(11:05 am IST)