Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાનો જન્મદિન

રાજકોટઃ. મોરબીના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.એમ. ખટાણાનો જન્મ તા. ૧ જૂન ૧૯૬૦ના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની અને ૨૦૦૯ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ પોરબંદરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૮૨૨ - ૨૨૨૮૯૯

મો. ૯૯૭૮૪ ૦૬૪૭૦ - મોરબી

(3:45 pm IST)