Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

રાજકોટના પૂર્વ અધિક કલેકટર, મોરબીના પૂર્વ કલેકટર

નર્મદા જિલ્લા કલેકટર આઇ.કે. પટેલનો જન્મદિન

રાજકોટ : નર્મદા જિલ્લાના કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી આઇ.કે. પટેલનો જન્મ તા. ૧ જુન ૧૯૬૧ના દિવસે થયેલ. આજે પ૯માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિના વહીવટદાર તરીકે પણ તેઓ કાર્યરત છે. ર૦૦૬ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે.

મૂળ મહેસાણા પંથકના વતની શ્રી આઇ.કે. પટેલ અગાઉ રાજકોટમાં અધિક કલેકટર (સંકલન) અમદાવાદમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, મોરબી અને ખેડામાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન :  ૦ર૬૪૦-રરર૧૬૧,  મો. ૯૯૭૮૪ ૦૬ર૧૬, રાજપીપળા

(4:15 pm IST)