Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

લોધીકા તાલુકા ભાજપ ઉપપ્રમુખ માવજીભાઇ સાગઠીયાનો જન્મ દિવસ

ખીરસરા (રણ) તા. ૧ :.. પૂર્વ તાલુકા પંચાયતના લોધીકાના સદસ્ય તેમજ ખીરસરા ગામના માજી સરપંચ હાલ તાલુકા ભાજપ ઉપપ્રમુખ માવજીભાઇ સાગઠીયાનો આજે જન્મ દિવસ છે.

તેઓનો જન્મ તા. ૧-૬-૧૯પ૮ તેઓનો આજે  ૬૧મો જન્મ દિવસ છે તેમનો મિત્ર વર્તુળ જન્મ દિવસની શુભેચ્છા મો. ૭૦૧૬૯ ૧૯ર૮૬ ઉપર પાઠવી રહ્યા છે.

(11:18 am IST)