Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2024

જામનગર શીખંડ સમ્રાટવાળા જુડવા બંધુનો આજે જન્મદિવસ

જામનગરઃજામનગરની જાણીતી મીઠાઇ વિક્રેતા પેઢી શીખંડ સમ્રાટનાં સ્વ.હસુભાઇ ચોટાઇનાં જુડવા પુત્રો જુગલભાઇ તથા જીગ્નેશભાઇનો આજે જન્મદિન છે. જિજ્ઞાસાથી પ્રેરીત હોય એ જિજ્ઞેશ અને જોડીમાં હોય એ જુગલ. શીખંડ સમ્રાટે જિજ્ઞાસુ વૃત્ત્િ।થી મોદી પેંડા સહિતનાં અવનવા પ્રયોગો કરી ગુણવત્ત્।ા અને લોકપ્રિયતાની જુગલબંધી કરી છે એમ કહી શકાય. જુગલભાઇ ઇન્દ્રપ્રસ્થવાળી બ્રાંચ સંભાળે છે જયારે જીગ્નેશભાઇ અજયભાઇ અને હિતેશભાઇ સાથે માંડવી ટાવરવાળી બ્રાંચ સંભાળી રહ્યા છે. સ્વ.હસુભાઇનાં પગલે મીઠાઇ ક્ષેત્રે સમ્રાટનું બિરૃદ જાળવવા હંમેશા ખાદ્ય સામ્રગીઓમાં નવી વેરાયટીઓ પીરસવા તત્પર 'જુગલબંધુ' ને જન્મદિનની શુભેચ્છાઓ...

જુગલભાઈ...૯૭૨૩૪૫૧૨૫૧

જીગ્નેશભાઈ..૯૮૨૪૨૧૨૨૯૧

(12:15 pm IST)