Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2024

જેતપુરના રમેશભાઈ જોશીનો આજે જન્‍મદિવસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૧૫: શહેરમાં પોલીસ કર્મી તરીકે ઘણા વર્ષો સુધી ફરજ બજાવનાર રમેશભાઈ જોશીનો આજે જન્‍મદિવસ છે. તેને તેમની ફરજ  દરમિયાન અનેક લોકોના કામો કરેલ છે મહાદેવના પરમ ભક્‍ત હોય નિવળત્તિ બાદ સમાજસેવાના અનેક કામો કરી રહ્યા છે બહોળો મિત્ર વર્ગ ધરાવતા અને મળતાવળા સ્‍વભાવના રમેશભાઈ જોશીના જન્‍મદિવસે તેમના મો.નં. ૯૦૯૯૯૬૩૧૩૮ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(2:46 pm IST)