Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ભાજપના જૂના અને જાણીતા નેતા નરોતમભાઇ પટેલનો જન્મદિન

રાજકોટઃ ભાજપના સુરત સ્થિત પાયાના પથ્થર શ્રી નરોતમભાઇ ત્રિકમભાઇ પટેલનો જન્મ ૧૯૩૬ના વર્ષની ૧૧ જુલાઇએ થયેલ. આજે પંચાસીમાં વર્ષમાં પ્રર્વેશ કર્યો છે.

તેઓ પાંચ વખત ઉધના મતક્ષેત્રમાંથી ચૂંટાયા હતા. રાજયમાં શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ, માર્ગ મકાન, ખાણ ખનિજ વગેરે વિભાગમાં કેબીનેટ મંત્રી તરીકે રહી ચુકયા છે.

ફોન નં. :  ૦૨૬૧-૨૬૬૦૨૧૨

મો. ૯૯૭૮૪ ૦૫૩૨૩. સુરત

(1:07 pm IST)