Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

મહીસાગરના જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીનો જન્મદિન

રાજકોટ : ઉત્તર ગુજરાતના મહીસાગરના જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીનો જન્મ તા. ૮ જુલાઇ ૧૯૮૯ના દિવસે થયેલ. આજે ૩રમાં વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેણી મૂળ ઝારખંડના જમસેદપુરના વતની અને ર૦૧પની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તાલીમી સમયગાળો રાજકોટમાં પૂર્ણ કર્યા બાદ ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે મદદનિશ કલેકટર તરીકે ફરજ બજાવી હતી. બી.ઇ. ઇલેકટ્રિકલ અને ઇલેકટ્રોનિકસની પદવી ધરાવે છે.

ફોન નં. ૦ર૬૭૪-રપ૦૯૪૬, મો. ૯૯૭૮૪ ૦૬૪૯૭, લુણાવાડા

(11:31 am IST)