Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ભૂપતભાઈ બોરીચાનું ગ્રુપ યદુનંદન, જન્મદિનની શુભેચ્છા - અભિનંદન

રાજકોટઃ. યદુનંદન ગ્રુપ, મવડી પ્લોટના પ્રમુખ ભૂપતભાઈ બોરીચાનો જન્મ ૧૯૮૩ના વર્ષની ૮ જુલાઈએ થયેલ. આજે ૩૮માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે. ગ્રુપના માધ્યમથી જનસેવા કરી રહ્યા છે. લોકડાઉનમાં સેવા માટે ખડે પગે રહીને યશના હિસ્સેદાર બન્યા છે. પોતે બોલે એના કરતા પોતાનુ કાર્ય બોલે તે બાબતમાં માને છે. લોકસેવા કરવાની તકને જીવનનું સૌભાગ્ય માને છે.

મો. ૯૭૨૪૯ ૧૧૧૧૯ - રાજકોટ

(11:28 am IST)