Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

યુવા એડવોકેટ કુંજન વડગામાનો જન્મદિવસઃ ૨૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ અહિંના ઢેબર રોડ ઉપર આવેલ ૫૫ વર્ષ જુની પેઢી મિસ્ત્રી વોચ કાુંના શ્રી રજનીભાઈ નાનજીભાઈ વડગામાના પુત્ર એડવોકેટ શ્રી કુંજન આર. વડગામાનો આજે જન્મદિવસ છે. તા.૮/૭/૧૯૯૪ના રોજ જન્મેલ કુંજન આર. વડગામાએ વકીલાત ક્ષેત્રે ઝળહળતી કારકીર્દીની સાથે સાથે તેમના સફળતમ જીવનના ૨૬ વર્ષ પુર્ણ કરી ૨૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓની ઓફીસ ગોપાલનગર, શેરીનં.૧૦માં વડગામા એસોસીએટીસના- અશ્વિનભાઈ એન.વડગામા (એેડવોકેટ) તેમજ કુંજનભાઈ આર. વડગામા (એડવોકેટ) છે. તેમજ જન્મદિવસ નિમીતે તેમના સગા- સંબંધી, સ્નેહી મીત્રો, એડવોકેટ મીત્રો તેમને મો.૭૫૭૫૦ ૪૩૨૯૯ ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે.

(11:28 am IST)