Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

સાયન્સ ટેકનોલોજીના અધિક સચિવ ડો. એસ.આર સોનીનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના અધિક સચિવ (મહેકમ) તરીકે ફરજ બજાવતા ડો. એસ.આર.સોની (પી.એચડી)નો જન્મ તા. ૧૭ ઓગષ્ટ ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૪૩૫

મો. ૯૯૭૮૪ ૦૭૦૨૩ ગાંધીનગર

(1:16 pm IST)