Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ગુજરાતના આરોગ્ય કમિશનર ડો. જયંતી રવિનો જન્મદિન

રાજકોટઃ રાજ્યના આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણના વિભાગના કમિશનર ડો. જયંતી રવિનો જન્મતા. ૧૭ ઓગષ્ટ ૧૯૬૭ના દિવસે થયેલ.આજે ૫૩માં વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેણી ભૂતકાળમાં પંચમહાલ જિલ્લા કલેકટર, સુરતમાં મ્યુનિસિપલ કમિશનર, રાજ્યમાં શાળાઓ માટેના કમિશનર , ઉચ્ચ શિક્ષણ કમિશનર, ગ્રામ વિકાસ કમિશનર વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯ - ૨૩૨૫૩૨૭૧ મો. ૯૯૭૮૪ ૦૬૦૧૮ ગાંધીનગર

 

(11:54 am IST)