Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ડો. સી.એમ.ના અંગત સચિવ ડો. આર.જી. જોષીનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કડેરના અધિક સચિવ કક્ષાના  અધિકારી ડો. આર.જી.જોષીનો જન્મ તા. ૧૭ ઓગષ્ટ ૧૯૬૧ના દિવસે થયેલ. આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેઓ બી.એસ.સી, પી.એચ.ડીની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૨૭૩ મો. ૯૯૭૮૪ ૦૫૮૯૧ ગાંધીનગર

 

(11:54 am IST)