Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2024

રાજકોટના યુવા એડવોકેટ માધવ બગડાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ : મળતાવડા સ્‍વભાવના યુવા એડવોકેટ માધવ આર. બગડાનો આજરોજ તા. ર૬-૩-ર૦ર૪ ના રોજ જન્‍મ દિવસ છે. તેમણે તેમના યશસ્‍વી જીવનના ૩૦ વર્ષ પુર્ણ કરી ૩૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે વકીલાત ક્ષેત્રે ૪ વર્ષની ઝળહળતી કારર્કીદી સીનીયર એડવોકેટ રોહિતભાઇ પી. મુંગરા તથા સતિષભાઇ પી. મુંગરા સાથે પુર્ણ કર્યા બાદ તેઓએ રેવન્‍યુ ક્ષેત્રમાં જબરી સફળતા પ્રાપ્ત કરેલ છે. રેવન્‍યુ પ્રેકટીસ સાથે સંકળાયેલા આ યુવા એડવોકેટ માધવ આર. બગડાને તેમના મિત્રો, સ્‍નેહીઓ અને સંબંધીઓ દ્વારા મો. ૭૮૭૪૮ ૭૪રરર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(11:46 am IST)