Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

રૂડાના મુખ્ય કારોબારી અધિકારી પી.વી.અંતાણીનો જન્મદિન

રાજકોટઃ શહેરી વિકાસ સતા મંડળ (રૂડા)ના મુખ્ય કારોબારી અધિકારી શ્રી પી.વી.અંતાણીનો જન્મ ૧૯૬૧ ના વર્ષની ૯ જાન્યુઆરીએ થયેલ. આજે પ૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ભુજના વતની છે. અગાઉ ગુજરાત ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડમાં સચિવ, જુનાગઢમાં નિવાસી અધિક કલેકટર વગેરે પદ પર રહી ચુકયા છે. તેઓ ૩૧ જાન્યુઆરીએ નિવૃત થનાર છે. 

ફોન નં. ૦ર૮૧-ર૪૭૬૯૯, મો. ૯૯૭૮૪ પ૬૯૦૦. રાજકોટ.

(4:04 pm IST)
  • ટ્રેનના ડબ્બાના ગેટ પર લગાવેલ લીલી બત્તી બતાવશે કે હવે ટ્રેન ઉપડવાની છે :મુંબઈની લોકલ ટ્રેનોમાં ચડતી વેળાએ કોઈ યાત્રી દુર્ઘટનાનો શિકાર ના બને એટલા માટે નવો આઈડિયા અપનાવ્યો ;ટ્રેનના ડબ્બાના ગેટ પર લીલી બત્તીથી મુસાફરોને ટ્રેન ઉપડવાનો આપશે સંકેત access_time 1:37 am IST

  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST

  • જસ્ટિસ સીકરીએ સરકારી ઓફર નકારી, સી.એસ.ટી. માટે પાછી ખેંચી સંમતિ:કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કહી કહ્યું કે, ‘જ્યારે ન્યાયના માપદંડ સાથે ચેડા થાય છે ત્યારે અરાજકતાનું રાજ થઇ જાય છે.’:કોમનવેલ્થ ટ્રાયબ્યુનલના પદ માટે સીકરીની સંમતિ ‘મૌખિક રીતથી’ લેવાઈ હતી. access_time 1:39 am IST