Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

જુનાગઢના પી.આઈ. બી.પી. સોનારાનો આજે જન્મદિવસ

રાજકોટઃ જુનાગઢમાં પી.આઈ.તરીકે ફરજ બજાવતા શ્રી બળવંતભાઈ પ્રભાતભાઈ સોનારા (બી.પી.સોનારા)નો આજે જન્મદિવસ છે. તેઓએ રાજકોટમાં પણ પી.આઈ.તરીકે યશસ્વી કામગીરી બજાવી હતી. તેઓનો જન્મ તા.૯/૧/૭૧ના રોજ થયેલ. તેઓ યશસ્વી જીવનના ૪૮વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. બહોળો મિત્રવર્ગ ધરાવતા પી.આઈ.શ્રી સોનારાને શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.(મો.૯૮૨૫૩ ૬૫૦૮૮)

(3:52 pm IST)