Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ભાજપ વોર્ડ નં.૧૭ ના ઉપપ્રમુખ તુષારભાઇ ટાંકનો જન્મદિન

રાજકોટ તા. ૯ : દેશભકિત અને સામાજીક પ્રવૃત્તિમાં રસ ધરાવતા શહેર ભાજપ વોર્ડ નં.૧૭ ના યુવા ભાજપ ઉપપ્રમુખ તેમજ આઇ.ટી. સેલના ઇન્ચાર્જ તુષારભાઇ ટાંકનો આજે જન્મ દિવસ છે.  ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટના પ્રમુખ નરેન્દ્રભાઇ એસ. સોલંકીની આગેવાની હેઠળ સમાજ સેવાના રંગે રંગાયેલા તુષારભાઇ સંઘની વિચારધારાથી પ્રભાવિત છે. આપાગીગાનો ઓટલો તેમજ બાલાજી મંદિરના સેવક તરીકે વિવિધ કાર્યો કરી રહ્યા છે. આજે જન્મ દિવસે તેઓને (મો.૯૮૯૮૦ ૪૫૩૪૫) ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. (૧૬.૧)

(11:37 am IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની પુત્રીનું અપહરણ કરવાની ધમકી :સીએમઓ ઓફિસમાં ધમકીભર્યો ઈમેલ મળતા દિલ્હી પોલીસમાં ફરિયાદ :પોલીસે કેજરીવાલની પુત્રીની સુરક્ષા વધારી :મામલાની તપાસ સાઇબર સેલની સોંપી :ધમકીભર્યા ત્રણ ઈમેલ સીએમની સત્તાવાર ઈમેલ આઈડીમાં આવ્યા જેમાં બે ઇમેલમાં અપહરણ કરવાની ધમકી આપી access_time 12:47 am IST

  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST

  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST