Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

મહિલા બાળ કલ્યાણના સંયુકત સચિવ શ્રીમતી એચ.એન. મેજીયાતરનો જન્મદિન

રાજકોટઃ રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં ફરજ બજાવતા સચિવાલય કેડરના સંયુકત સચિવ કક્ષાના અધિકારી શ્રીમતી એચ.એન. મેજીયાતરનો જન્મ તા. ૮ જાન્યુઆરી ૧૯૬૩ના દિવસે થયેલ. આજે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી વાણિજ્ય સ્નાતક છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૮૧૧,

મો. ૯૩૨૮૦ ૦૫૯૬૨ - ગાંધીનગર

 

(12:25 pm IST)