Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

સુરતના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીનો જન્મદિન

રાજકોટઃ. ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સુરતના ધારાસભ્ય શ્રી હર્ષ આર. સંઘવીનો જન્મ તા. ૮ જાન્યુઆરી ૧૯૮૫ના દિવસે થયેલ. આજે ૩૫માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ સુરતના મજુરા મતક્ષેત્રમાંથી બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. હીરાની જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. સોશ્યલ મીડિયા, ડ્રાઈવીંગ, જનસંપર્ક વગેરે તેમના શોખના વિષયો છે.

મો. ૯૯૨૫૨ ૨૨૨૨૨ - સુરત

(11:33 am IST)
  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST

  • જસ્ટિસ સીકરીએ સરકારી ઓફર નકારી, સી.એસ.ટી. માટે પાછી ખેંચી સંમતિ:કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કહી કહ્યું કે, ‘જ્યારે ન્યાયના માપદંડ સાથે ચેડા થાય છે ત્યારે અરાજકતાનું રાજ થઇ જાય છે.’:કોમનવેલ્થ ટ્રાયબ્યુનલના પદ માટે સીકરીની સંમતિ ‘મૌખિક રીતથી’ લેવાઈ હતી. access_time 1:39 am IST

  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST