Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

નાણા ખાતાના નાયબ સચિવ કે.કે. પટેલને હેપ્પી બર્થ ડે

રાજકોટઃ રાજ્યના નાણા વિભાગમાં પેન્શન અને તિજોરીને લગતી કામગીરી સંભાળતા અધિકારી શ્રી કે.કે. પટેલનો જન્મ ૧૯૭૭ના વર્ષની ૫ જાન્યુઆરીએ થયેલ. આજે ૪૩માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી છે. એમ.એડ્.ની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૬૨૩ 

મો. ૯૯૭૮૪ ૦૬૯૭૮ - ગાંધીનગર

(1:23 pm IST)