Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

યુવા એડવોકેટ - નોટરી જે. કે. તાળાનો જન્મદિવસ : ૩૯માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : મુળ હાલાર પંથકના કાલાવડ તાલુકાના છતર ગામના વતની એવા યુવા એડવોકેટ શ્રી જે. કે.તાળા રાજકોટ ખાતે પોતાની કર્મભૂમિ બનાવી ન્યુ રૂપ કોમ્પલેક્ષ બાલાજી હોલ પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રેવન્યુ કાયદાની પ્રેકટીસ કરતા યુવા એડવોકેટ એન્ડ નોટરીનો આજે જન્મદિવસ છે. તેમણે આજે ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. રાજકોટ ખાતે રેવન્યુ પ્રેકટીસ કરતા એડવોકેટ શ્રી જે. કે. તાળાને ભારત સરકારના કાયદા વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭માં નોટરી તરીકે નિમણુંક થયેલ છે. તેમના જન્મદિને મિત્રો શુભેચ્છકો દ્વારા મો.૮૯૮૦૫ ૦૭૪૭૪ ઉપર અભિનંદન વર્ષી રહ્યા છે.(૩૭.૪)

(11:42 am IST)