Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ઠાકોર સેનાના પ્રમુખ ભરત મકવાણાનો જન્મદિવસ

રાજકોટ તા. ૪ : ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના રાજકોટ શહેરના પ્રમખ ભરતભાઇ મકવાણાનો આજે જન્મદિવસ છે તેઓ જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરીને ૩૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. (મો.નં. ૯૯૯૮૦ ર૭૧૧૧)

(4:14 pm IST)