Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

વોર્ડ નં.૧૩ના ભાજપ પ્રમુખ હસમુખભાઈ ચોવટીયાનો જન્મ દિવસ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૩ના ભાજપ પ્રમુખ હસમુખભાઈ ચોવટીયાનો આજે જન્મ દિવસ છે. ૦૪ ઓકટોબર ૧૯૭૭ના રોજ જન્મેલા હસમુખભાઈ આજે યશસ્વી જીવનના ૪૨ વર્ષમાં  પ્રવેશ કર્યો છે. તેમજ અગાઉ વોર્ડ નં.૨૦ના બે ટમ મહામંત્રી રહી ચુકયા છે. તેઓ ખોડીયાર ગરબી મંડળ, ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ તથા જય સરદાર યુવા ગ્રુપ સાથે તેમજ  વિવિધ સંસ્થાઓમાં જોડાયેલ છે. તેઓને મિત્રો, શુભેચ્છો, આગેવાનો દ્વારા મો. નં.૯૮૨૫૧-૯૪૫૪૧ ઉપર શુભેચ્છાનો વરસાદ થઇ રહ્યો છે.

(4:15 pm IST)