Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

સત્યેન્દ્રસિંહ ખાચરનો જન્મદિન

રાજકોટઃ શ્રી સૂર્ય સેના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી, શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ મંત્રી, રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસભા સંગઠન મહામંત્રી ગુજરાત પ્રદેશ શ્રી કાઠી ક્ષત્રિય સમાજમાં બહોળું મિત્ર વર્તુળ ધરાવતા શ્રી સત્યેન્દ્રસિંહ ખાચરનો આજે જન્મદિન છે. (મો.૯૮૨૪૪ ૨૦૨૦૬)

(3:29 pm IST)